તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આજે માલીબા કેમ્પસમાં ‘સાયબર સિક્યુરિટી ફોર યુથ’ પર સેમિનાર

આજે માલીબા કેમ્પસમાં ‘સાયબર સિક્યુરિટી ફોર યુથ’ પર સેમિનાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉકાતરસાડીયા યુનિર્વસિટીના માલીબા કેમ્પસમાં દિવ્ય ભાસ્કર નોલેજ સિરીઝ અંતર્ગત મંગળવારના બપોરે 1.00થી 3.00 વાગ્યા દમિયાન પુષ્પમ તરસાડીયા ઓડિટોરિયમ હોલમાં સાયબર સિક્યુરીટી ફોર યુથ વિષય પર સેમિનાર યોજાશે. જેમાં ટેક લોયર અને સાયબર સિક્યુરિટી કન્સલટન્ટ ચિંતન પાઠક દ્વારા વિસ્તાર પૂર્વક સાયબર ક્રાઇમ અવેરનેસ અંગે ચર્ચા કરવામાં આવશે.

સેમિનારમાં યુવાનો સાયબર ક્રાઈમથી કેવી રીતે બચી શકાય તેની જાગૃતિ માટે માહિતી આપવામાં આવશે. સાથે ઈન્ટરનેટ યુઝર્સ યુથના વધારો અંગેની ચર્ચા મોબાઈલ ઈન્ટરનેટ યુર્ઝ કેટલા, શોસિયલ મીડિયા થકી કેવા ગુનાઓ બને તેની ચર્ચા સાયબર ક્રાઈમ કેવી રીતે ઉદ્દભવે અને શું થઈ શકે અંગે માર્ગદર્શન અાપવામાં આવશે.

ચિંતન પાઠક સાયબર ક્રાઈમ અંગે માહિતી આપશે

અન્ય સમાચારો પણ છે...