મોતા ગામે ગણેશકથામાં ગણેશજીનું મહાત્મય વર્ણન

બારડોલીના મોતા ગામે ગણેશકથામાં શિવ પાર્વતી વિવાહમાં કન્યાવિદાયનું ભાવવાહી વર્ણન કરવામાં આવ્યું હતું કથાકાર...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:02 AM
Bardoli - મોતા ગામે ગણેશકથામાં ગણેશજીનું મહાત્મય વર્ણન
બારડોલીના મોતા ગામે ગણેશકથામાં શિવ પાર્વતી વિવાહમાં કન્યાવિદાયનું ભાવવાહી વર્ણન કરવામાં આવ્યું હતું કથાકાર પ્રફુલભાઈ શુક્લની મોતામાં ચાલી રહેલી શ્રી ગણેશ કથામાં આજે અષ્ટાંગ ગણેશનું મહાત્મ્ય વર્ણવવામાં આવ્યું હતું સાથે શિવ પાર્વતી વિવાહ માં કન્યાવિદાયનું ભાવવાહી વર્ણન કરવામાં આવ્યું હતું નવસારીના ભાજપ અગ્રણી અશોકભાઈ ગજેરા કોંગ્રેસ અગ્રણી એડી પટેલ આર એલ એસ અધિકારી ઘનશ્યામજી સોની કિરણભાઈ દેસાઈ કિશોરસિંહ રાજપુરોહિત આહવા ભારતીબેન ભરતભાઈ પટેલ સહિત મહેમાનોનુ સ્વાગત તારાચંદ બાપુ દ્વારા કરવામાં આવ્યું હતું આવતીકાલે થનારા ગણેશ પ્રાગટ્ય ઉત્સવ નો પારણું ઝુલાવવાનો ઉછામણી નીતિ કાબેલ હેમેન્દ્ર ભાઈ બરોડા દ્વારા લેવામાં આવ્યું હતું આનંદ અને ઉત્સાહ સાથે આવતીકાલે ગણેશ ઉત્સવ ઉજવવામાં આવશે બાપાસીતારામ મંડળ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

X
Bardoli - મોતા ગામે ગણેશકથામાં ગણેશજીનું મહાત્મય વર્ણન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App