• Home
  • Daxin Gujarat
  • Surat District
  • Bardoli
  • Bardoli - બારડોલી મદ્રેસા હાઈસ્કૂલ દ્વારા ધ ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે ઉજવાયો

બારડોલી મદ્રેસા હાઈસ્કૂલ દ્વારા ધ ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે ઉજવાયો

બારડોલી | બારડોલી મદ્રેસા હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમ દ્વારા તા 10/09/2018 ના રોજ ધ ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેની ઉજવણી કરવામાં...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:01 AM
Bardoli - બારડોલી મદ્રેસા હાઈસ્કૂલ દ્વારા ધ ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે ઉજવાયો
બારડોલી | બારડોલી મદ્રેસા હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમ દ્વારા તા 10/09/2018 ના રોજ ધ ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બારડોલી મુસ્લિમ સમાજના અગ્રણી મહિલાઓ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, તેમજ શાળાના બાળકોએ તેમની દાદી અને નાનીઓના ચરણ ધોઈ તેમણે માન સન્માન આપ્યું હતું. બધા વડીલોએ ખુબજ લાગણીથી કાર્યકરમાં ભાગ લીધો હતો કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યા અને શિક્ષકોએ મહત્વનો ફાળો આપ્યો હતો.

X
Bardoli - બારડોલી મદ્રેસા હાઈસ્કૂલ દ્વારા ધ ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે ઉજવાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App