તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરંટ લાગતા 3 ભેંસના મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | બારડોલી તાલુકાના મોતા ગામે આહીર ફળિયામાં રહેતો જીતેશભાઇ ખુશાલભાઇ આહિર પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ છે. રવિવારે બપોરના સમયે પોતાની ભેંસ ચરાવવા ગયો હતો. આ સમયે ખેતીવાડી ઇલેક્ટ્રીક લાઇનનો થાંભલો પડી ગયો હોવાથી જીવંત વીજ તાર જમીન પર પડેલ હોય, આ તારને ત્રણ ભેંસ અડી જતાં કરંટ લાગ્યો હતો. જેના કારણે ત્રણે ભેંસના મોત થયા હતાં. જે હકીકત અંગે બારડોલી પોલીસમાં જાણવાજોગ નોંધ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...