• Gujarati News
  • યુવા મહોત્સવમાં ગૌરવ

યુવા મહોત્સવમાં ગૌરવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી |જિલ્લા કક્ષાનો યુવા મહોત્સવ સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજની વાડી પૂર્ણા કાપોદ્રામાં યોજાયો હતો. શાળાનું સમૂહ ગીત, લોકનૃત્ય, એકપાત્રીય અભિનય વિભાગ, મણીપુરી ખુલ્લો વિભાગ, કથ્થક, ઓડીસી, કુચીપુડી, કર્ણાટકી સંગીત તથા લોકવાધ અને એકાકી નાટક સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી શાળાનું ગૌરવ વધાર્યુ છે. સિદ્ધિ બદલ શાળા પરિવારે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતાં.