તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • બારડોલી |બારડોલી પ્રદેશની ઉમરાખ સ્થિત ભૂલાભાઈ વનમાળીભાઈ પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી |બારડોલી પ્રદેશની ઉમરાખ સ્થિત ભૂલાભાઈ વનમાળીભાઈ પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી |બારડોલી પ્રદેશની ઉમરાખ સ્થિત ભૂલાભાઈ વનમાળીભાઈ પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીના ઈલેક્ટ્રીક અને મિકેનિકલ ઈજનેરીના વિદ્યાર્થીઓ માટે એસ્સાર લિ. સુત દ્વારા 21 જૂનના રોજ કેમ્પસ ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું. જમાં ઈલેક્ટ્રીક ઈજનેરના ફદાદુ રૂષભ તથા મિકેનિકલ વિભાગના માલાણી અક્ષય, ગોરસીયા મયુર, ઝડફીયા અક્ષય અને મુલતાની શાહીદ ની પસંદગી થઈ છે. જે બદલ ટીપીઓ પ્રો. બિપીન પટેલ, આચાર્ય ભાવેશ મોદી તથા સંસ્થા પરિવાર તરફથી અભિનંદન તથા સારા ભવિષ્યમની શુભકામના પાઠવવામાં આવી છે.

બારડોલીના ઉમરાખ કોલેજમાં કેમ્પસ ઈન્ટરવ્યુ યોજાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો