તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બારડોલી સ્થિત તાજપોર કોલેજના વિદ્યાર્થીઓની દુબઈમાં ટ્રેનિંગ સંપન્ન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી સ્થિત તાજપોર કોલેજના વિદ્યાર્થીઓની દુબઈમાં ટ્રેનિંગ સંપન્ન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારોલીતાજપોર સ્થિત એસવીપીઈએસ સંચાલિત ફેકલર્ટી ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી એન્ડ રિસર્ચ એન્જિનિયરિંગ કોલેજનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ અને વિદ્યાર્થીઓનું ભાવિ ઉજ્જવળ કરવાનો ઉદ્દેશને સતત રણકતો રાખીને એના ભગીરથ પ્રયાસ રૂપે મિકેનિકલ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને દુબઈની નામાંકિત કંપનીમાં ઈન્ટર્નશીપ ટ્રેનિંગ કરે માટેના પગલાં સતત હાથ ધરવામાં આવ્યા હતાં.

તેમાં સફળાતના પ્રકાશરૂપે મિકેનિકલ વિભાગના વશી રાઘવ, દેસાઈ જિગીશ, પટેલ ધ્રુવ, મોદી યશ, નાયક હીરક, નાયક વિરાજ, પારેખ દિવ્યેષ, પટેલ હર્ષ, પટેલ રિષભ, મહેતા રાજ, શાહ અદિત, મેઘાત દેવાંગ, નાયક કેનિલ, પંચાલ પ્રશીવ, પંડ્યા સૌરભ, આહિર બ્રિજેન, દેસાઈ કૃશલ, મિસ્ત્રી જય 18 વિદ્યાર્થીઓ પસંદગી થયા હતાં. વિદ્યાર્થીઓ એક મહિના માટે દુબઈની નામાંકીત કંપની ગલ્ફ મરીન મેઈન્ટેનન્સ એન્ડ ઓફ સોર સર્વિસ પોતાની ઈન્ટર્નશીપ ટ્રેનિંગમાં ભાગ લીધો હતો.

ટ્રેનિંગ થકી વિદ્યાર્થો વિદેશી કંપનીઓની કામ કરવાની પ્રણાલી તેમજ કંપનીના આધારભૂત એવા પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગ ડિઝાઈનિંગ, પ્રોડશન વિભાગ, સ્ટોર ઈન્વેન્ટરી તેમજ રિસર્ચ ડેવલોપમેન્ટ જેવા વિવિધ વિભાગથી અવગત કરવામાં આવ્યા હતાં. ટ્રેનિંગની સાથે સાથે વિદ્યાર્થીઓએ દુબઈની ખ્યાતનામ કંપનીઓ જેવી કે અરબ હેવી ઈન્ડસ્ટ્રીઝ, દુબઈ ડ્રાયરોક્સ, ગલ્ફ પાઈપિંગ સિસ્ટમ અને લામપ્રેલ જેવી કંપનીઓની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો