તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • બાબેન વસિષ્ઠ જેનેસિસિ સ્કુલમાં જીવંત અંગ્રેજીખંડ અને લેંગ્વેઝ લેબ શરૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબેન વસિષ્ઠ જેનેસિસિ સ્કુલમાં જીવંત અંગ્રેજીખંડ અને લેંગ્વેઝ લેબ શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલીતાલુકાના બાબેન ખાતે આવેલ વસિષ્ઠ જેનેસિસિ સ્કુલમાં વાલી-શિક્ષકો મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં શિક્ષણ પ્રત્યે જાગૃત એવા દરેક વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શાળાના એડવાઈઝર ઘનશ્યામભાઈ રાદડિયાએ સાચા અર્થમાં પેંરેટીંગ શુ છે તેના વિશે મહત્વના મુદ્દા અંગે ચર્ચા કરી હતી. સાથે સાથે ગુજરાતી માધ્યમના બાળકો અંગ્રેજી ભાષા પ્રત્યે વઘારે રસ ઘરાવતા થાય તે હેતુ માટે શાળામાં બનાવેલા અંગ્રેજીખંડ વાલીઓના હસ્તે ખુલ્લો મુકાયો હતો. શાળાના ચેરમેન રમણીકભાઈ ડાવેરીયા,રવિભાઈ ડાવરીયા તથા વાલીઓ, શિક્ષકો અને વિઘાર્થીઓ બિરદાવી શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો