• Gujarati News
  • National
  • બારડોલી | બારડોલીનીકેન ટેકવાનડુ એકેડમીના 60 જેટલા વિદ્યાર્થીઓએ દિલ્હીમાં યોજાયેલ

બારડોલી | બારડોલીનીકેન ટેકવાનડુ એકેડમીના 60 જેટલા વિદ્યાર્થીઓએ દિલ્હીમાં યોજાયેલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | બારડોલીનીકેન ટેકવાનડુ એકેડમીના 60 જેટલા વિદ્યાર્થીઓએ દિલ્હીમાં યોજાયેલ નેશનલ આઈ.ટી.એફ ટેકવાનડુની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં 45 ગોલ્ડ મેડલ 12 સિલ્વર મેડલ અને 3 બોંઝ મેડલ મેળવી બારડોલી પ્રદેશનું નામ રોશન કર્યું હતું.જ્યારે એકેડમીના 8 વિદ્યાર્થીઓએ કરેલી મહેનત બદલ બ્લેક બેલ્ટની સિધ્ધી હાંસલ કરી છે. એકેડમીના તમામ વિદ્યાર્થીઓએ ખ્યાતિ ઠાકરના નેજા હેઠળ તૈયારી કરી હતી.

બારડોલીની એકેડેમીને કરાટે સ્પર્ધામાં 45 ગોલ્ડ મેડલ

અન્ય સમાચારો પણ છે...