પાકીટ ચોરી કરનારી...

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાકીટ ચોરી કરનારી...

સોમવારનારોજ બારડોલી ખાતે આવ્યા હતાં. બપોરના 3.00 વાગ્યે સરદાર બાગ કેસરીયા જ્યુસ સેન્ટરમાં આવ્યા હતાં. જ્યાં ત્રણ અજાણી મહિલાઓ નજર ચૂકવી એનઆરઆઈ મહિલાના મોટા પાકીટમાંથી 20 હજાર રોકડા મુકેલ નાનુ પાકીટની ચોરી કરી હતી. જે અંગે એનઆરઆઈ મહિલાએ બારડોલી પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે ગુનો નોંધી ચોરી કરનાર અજાણી મહિલાઓ કથીથ વર્ણન લઈ બારડોલી પીએસઆ પી. પી. વસાવા, પોકો, દીપકભાઈ, ભરતસિંહ અને ધનસુખભાઈ નગરમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતાં. ભીડભાડવાળી જગ્યાઓ પર તપાસ કર્યા બાદ મુખ્ય મર્ગ પર આચાર્ય તુલસી સર્કલ નજીક ટાઈટન ઘડીયારના શોરૂમ નજીક ત્રણ શકમંદ મહિલાઓ જોવા મળી હતી. એનઆરઆઈ મહિલાના કથિથ વર્ણન જેવી લાગતી હોવાથી તાત્કાલિક બારડોલી પોલીસ મથકોથી વુમન રંજીતાબહેન અને રંજનબહેન બોલાવી ત્રણની ધરપકડ કરી હતી. અને કડક પૂછતાછ કરતાં ત્રણે મહિલાઓની અંગઝડતી લેતા તેમની પાસેથી રોકડ 20000 રૂપિયા અને એક મોબાઈલ મળી આવ્યો હતો. અને એનઆરઆઈ મહિલાના પાકીટની ચોરીની કબૂલાત પણ કરી હતી. બારડોલી પોલીસને છરા ગેંગની મહિલાઓની ધરપકડ કરી ગુનો ઉકેલવામાં સફળતા મળી હતી. નગરમાં આવા કિસ્સા ભૂતકાળમાં બન્યા હોય. પોલીસ કડક પૂછતાછ કરે તો વધુ ગુના ઉકેલવાની આશા સેવાઈ રહી છે.

છરાગેંગની મહિલાઓની એમઓ

બારડોલીનગરમાંથી છરા ગેંગની મહિલાઓ ચોરીના પાકિટ સાથે છે. જે પાકિટની ચોરી કરવા ભોગ બનનારને ધક્કો લાગે કે તેમની સાથે અડી જાય અને નજર ચૂકવી પાકીટની ચેઈન ખોલી રોકડ કાઢી લેતી હોય છે. પકડાયેલી છરા ગેંગની મહિલાઓ વિરુદ્ધ અમદાવાદ સરદા નગર પોસ્ટેમાં દારૂનાગુના પણ નોંધાયા હોવાનું જાણવા મળેલ છે.

બાબેનમાંભાઈ બહેનને...

જાઓતેમ જણાવ્યું હતું. જેથી અનિતાબહેન ચૌધરીએ જણાવેલ કે મને કંપનીના મેનેજિંગ ડિરેક્ટરે નિમણૂક કરી છે. તમે અમની સાથે વાત કરી લો. તેઓ કહે તો નીકળી જઈશું. આટલું કહેતા બંને ઈસમો ઉશ્કેરાઈ જઈ બંને ભાઈ- બહેનને મકાનમાં ગોંધી બહારથી ટાળુ મરી દઈ ચાલ્યા ગયા હતાં. જેથી અનિતાબહેન ચૌધરીએ મહિલા હેલ્પલાઈનનો નંબર નેટ પરથી સર્ચ કરી 181 નંબર પર ફોન કર્યો હતો. જેથી તાત્કાલિક મહિલા હેલ્પલાઈનની ટીમ આવી ઘરનો લોક તોડી ભાઈબહેનને બહાર કાઢવામાં આવ્યા હતાં. અને અનિતાબહેનને ઘરમાં ગેરકાયદે અટકાયત રાખવા બદલ કંપનીમાં કામ કરતાં બાલેન્દ્રભાઈ કુશ્વાહ અને ઘર માલિક ગોપાલભાઈ વિરુદ્ધ ફરિયાદ આપતાં ગુનો નોંધાયો હતો.

પહેલા પાનાનું અનુસંધાન

અન્ય સમાચારો પણ છે...