તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • Ankleshwar
 • અંકલેશ્વરના કાનાવામાં એક વૃક્ષ એક જીવન અંતર્ગત 1000 વૃક્ષનું વાવેતર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરના કાનાવામાં એક વૃક્ષ એક જીવન અંતર્ગત 1000 વૃક્ષનું વાવેતર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યમાં100 ટાકા શૌચાલય યુક્ત ગામનું બિરુદ પામનર અંકલેશ્વરનું કાનવા ગામ યુવાન મહિલા સરપંચ દ્વારા દિવ્ય ભાસ્કરની પહેલ એક વૃક્ષ એક જીવન અનુલક્ષીને ગામ ધનિષ્ઠ વનીકરણના ભાગ રૂપે ગામ માં 1 હજાર વૃક્ષનું વાવેતર કરી ગામને હરિયાળું બનાવા પહેલ કરી છે.

અંકલેશ્વર તાલુકાનું કાનવા ગામએ આજે રાજ્યનું 100 ટાકા શૌચાલય ધરાવતા ગામ તરીકે રાજ્ય અને દેશ માં નામના મેળવી છે. તો ગામ ઉકરડાના સ્થાને વૃક્ષો અને વોલ ટુ વોલ રસ્તા સાથે એક આદર્શ અને મોડલ ગામ તરફ ડગ માંડતા ગામના યુવાન મહિલા સરપંચ જયનાબેન પટેલ દ્વારા હવે ગામને ગ્રીન બેલ્ટ રૂપ હળીયાળું બનાવવાની દિશામાં પ્રયાસો કરવામાં આવી રહયાં છે.

ઘનિષ્ઠવનીકરણ કરતા ગામના રસ્તાની બંને તરફ વૃક્ષ ઉછેર બાદ દિવ્ય ભાસ્કર ની પહેલ અંતર્ગત એક વૃક્ષ એક જીવન અંતર્ગત ગામની ગૌચરણ અને ગામના તળાવની આજુ બાજુ 1 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર સાથે વૃક્ષારોપણ ગ્રામજનો સહકાર થી કરી ગામને ધનિષ્ઠવનીકરણ તરફ પ્રયાણ કર્યું છે. આપ પણ સમય મળે ત્યારે અેક વૃક્ષ જરૂરથી વાવજો પર્યાવરણની જાળવણીમાં તમારૂ અંગત યોગદાન બની રહેશે. આપ પણ દિવ્યભાસ્કરની એક વૃક્ષ અેક જીવન ઝૂંબેશમાં સહભાગી બની શકો છો.

દિવ્યભાસ્કરની એક વૃક્ષ એક જીવન પહેલમાં ગામલોકો જોડાયાં

આવનારી પેઢી માટે આપ પણ સમય મળે ત્યારે અેક વૃક્ષ જરૂરથી વાવજો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો