તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • અંકલેશ્વર : એસ.વી.ઈ.એમ ગુજરાતી માધ્યમ સ્કૂલમાં શારદભવન હોલ ખાતે ભાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર : એસ.વી.ઈ.એમ ગુજરાતી માધ્યમ સ્કૂલમાં શારદભવન હોલ ખાતે ભાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર : એસ.વી.ઈ.એમ ગુજરાતી માધ્યમ સ્કૂલમાં શારદભવન હોલ ખાતે ભાઇ - બહેનોના સ્નેહના પવિત્ર તહેવાર રક્ષાબંધનની દબદબા ભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી લતાબેન શ્રોફ, ડૉ. રેખાબેન પંચાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ 11 વિજ્ઞાન અને કોમર્સ પ્રવાહના વિદ્યાર્થીઓએ અભિનયગીત રજુ કર્યું હતુ.

SVM માં રક્ષાબંધન પર્વની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો