તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તક્ષશિલા વિદ્યા.માં રક્ષાબંધનની ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર |અંકલેશ્વર સ્થિત તક્ષશિલા વિદ્યાલયના પૂર્વ પ્રાથમિક વિભાગના નાના ભૂલકાઓ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોને રક્ષાબંધન પર્વનું મહત્વ સમજાવ્યું હતું. પ્રસંગે બાળકોને પ્રોત્સાહન કરવા શાળા પ્રમુખ ગુમાનભાઈ પટેલ, તેમજ બેનાબેન પટેલ, ચેરમેન વિમલભાઈ પાઠક, વહીવટદાર તેમજ શાળા આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો