તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની 35 બોટલ સાથે બુટલેગર ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર |અંકલેશ્વર તાલુકાના ભરકોદરા ખાતે મંદિર ફળીયામાં રહેતા અતુલ વસાવા નામનો બુટલેગર તેની એક્ટીવા ગાડીમાં ઓએનજીસી પમ્પીંગ સ્ટેશન પાસે દારૂનું વેચતો હોવાની બાતમી મળી હતી. જે આધારે દરોડા પડતા પોલીસ જોઈ બુટલેગર એક્ટીવા તેમજ દારૂનો જથ્થો મૂકી ફરાર થઇ ગયો હતો પોલીસે સ્થળેથી દારૂની બોટલ તેમજ બિયરના ટીન મળી 35 બોટલ જપ્ત કરી હતી. અેકટીવા સહિત 40 હજારનો મુદામાલ જપ્ત કરી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...