તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • અંકલેશ્વર |અંકલેશ્વર બીઆરસીભવન ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવણી કરવામાં આવી

અંકલેશ્વર |અંકલેશ્વર બીઆરસીભવન ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવણી કરવામાં આવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર |અંકલેશ્વર બીઆરસીભવન ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો માતા-પિતા તેમજ દિવ્યાંગ બાળકો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતાં. તાલુકા 350 જેટલા બાળકો તાલુકાની વિવિધ પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવી શકે તે માટે પ્રયાસો હાથ ધરાયાં છે. બીઆરસી કો.ઓડીનેટર તથા શિક્ષકોએ વાલીઓને માર્ગદર્શન આપ્યું .

અંકલેશ્વરમાં દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...