તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાનોલી પાસે વાહનની ટક્કરે રાહદારીનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલહાઇવે નંબર 8 પર આવેલ પાનોલી નજીક સન્માન હોટલ પાસે મૂળ બનાસકાંઠા ખાતે રહેતા હસમુખ રાવલ ગત મોડી સાંજે હાઇવે પર રસ્તો ઓળગી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેમનું ગંભીર ઇજાના સ્થળે મોત નીપજવા પામ્યું હતું. બનાવ સંદર્ભે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે નરેન્દ્ર પટેલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...