તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • અંકલેશ્વરની સુરતી ભાગોળ વિસ્તારના રહીશોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

અંકલેશ્વરની સુરતી ભાગોળ વિસ્તારના રહીશોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરનગરપાલિકા સુરતી ભાગોળના રહીશોએ ગંદકીના મુદ્દે રોષ વ્યક્ત કરતા સફાઈ નહિ તો વોટ નહિ નો નારો લગાવ્યો હતો. વર્ષોથી સ્લમ તેમજ આજુબાજુ વિસ્તારોમાં ગંદકીને લઇ પાલિકા ફરિયાદ છતાં નિવારણ નહિ થતા લોકોએ ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. ગંદકીના કારણે રોગચારો ફેલાતો હોવાની ફરિયાદો ઉઠી છે.

સુરતીભાગોળ વિસ્તારમાં વર્ષો થી ગંદકીની સમસ્યાને લઈ લોકો આક્રોશ જોવા મળી રહ્યો છે. 2 વર્ષ ઉપરાંતથી વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈજ પરિણામ નક્કર આવ્યું નથી. ઠેર ઠેર ગંદકીનો ભરાવો થયો છે અને પાણી જન્ય કીટકોને લઇ રોગચાળાની વકી ઉભી થઇ છે. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે સફાઈ નહિ તો વોટ નહિ. જે પણ ...અનુસંધાન પાના નં.2

સફાઇ નહી તો વોટ નહિના સુત્ર સાથે આક્રોશ વ્યકત કર્યો

ગંદકીના કારણે રોગચાળો ફેલાતો હોવાની ફરિયાદ કરાઈ

અન્ય સમાચારો પણ છે...