તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આં.રા. શિક્ષણ સમન્વય પર ઈગ્લેંડના શિક્ષક દ્વારા નિરિક્ષણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરજી.આઈ.ડી.સી સ્થિત ગટ્ટુ વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય સાંસ્ક્રુતિક આદાન- પ્રદાન કાર્યક્રમ હેઠળ ઈગ્લેંડ થી શ્રીમતી નિકોલસ આવી શાળામાં અનેક શિક્ષણ પ્રણાલી નિરીક્ષણ કર્યું હતું. તેમણે અંગેજી મધ્યમના બાળકો ની અંગ્રેજી ભાષાની પ્રવુતી નિહાળી અને ગુણાત્મક મૂલ્યાંકન પધ્ધતિ પણ અભ્યાસ કર્યો હતો. અંકલેશ્વર જી.આઈ.ડી.સી સ્થિત ગટ્ટુ વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય સાંસ્ક્રુતિક આદાન- પ્રદાન કાર્યક્રમ હેઠળ ઈગ્લેંડ થી શ્રીમતી નિકોલસ ભારત પ્રવાસ દરમિયાન આગમન થયું હતું. જેમને ગટ્ટુ સ્કૂલ ના અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમના બાળકોની પ્રવુતી તેમજ અગ્રેજી ટેસ્ટ વેસ્ટ” પ્રવુતીમાં જુદા જુદા મસાલાના ભારતીય ભોજનો ઉપયોઇગ વિષે વર્ગ માં બેસી નિહાળ્યું હતું. તો શાળા ના વર્ગો માં ચાલતી અગ્રેજી શિક્ષણ પધ્ધતિ અને તેમના શુધ્ધ ઉચ્ચાર થી તેવો પ્રભાવિત થયા હતા. ખાસ કરી તેમણે ગણિત પ્રદર્શન માં અપૂર્ણાક ચક્રનું વર્કિંગ મોડેલ ખૂબ પ્રભાવિત કર્યું હતું.

તો લર્નિગ બાય ડૂઇંગ” ની મઝા માળી હતી. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ગણિત- વિજ્ઞાન તેમજ અંગ્રેજીના મોડલ અને પ્રોજકેટ નિહાળયા હતા. શાળા દ્વારા અન્ય દેશના નાગરિકો સમક્ષ બાળકો નિર્ભયતા થી પોતાની રજૂઆત કરી બાળકો વિદ્યાર્થી કક્ષાએ ભાષા અને વાર્તાલાભ ડર દૂર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...