તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઇકચોરો પાસેથી વધુ એક બાઇક મળી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરશહેર પોલીસ મથક પી.આઈ.એલ.બી. તડવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડ ના હે.કો સુકાભાઈ તથા પ્રવીણભાઈ અને સ્ટાફને ગડખોલ પાટીયા પાસે ચોરીની મોટર સાઇકલ લઇ વેચવાની ફિરાક માં શંકમંદો ફરી રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી જેમાં તૂટેલી નંબર પ્લેટ સાથેની બાઇક લઇ સાગર ધનજી પટેલ, રહે ત્રાલસા કોઠી જંબુસર હાલ રહે સામ્રાજ્ય સોસાયટી અંકલેશ્વર, રાજેશ દિનેશ ઠાકોર મૂળ આણંદ ના અને બાપુ નગર ઝૂંપડપટ્ટી, અને કરણભાઈ રણજીત વસાવા, ડેડીયાપાડા ના કાલબીના અને હાલ બાપુનગર ઝુપડપટ્ટી અંકલેશ્વરને ઝડપી પાડયાં હતાં. ત્રણે યુવાનોની પૂછપરછ કરતા મોટર સાઇકલ અંકલેશ્વર આઈ.ટી.આઈ માંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો