તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરમાં ભજનિક ગીતાંજલી રાયની ભજન સંધ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરવાલિયા રોડ પાર આવેલ ઓમકાર એકસોટીકા ખાતે આવેલ સિદ્ધિ વિનાયક મંદિરના ઉપક્રમે ભજનિક ગઝલ ગાયિકા ગીતાંજલી રાયની ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો લાભ લીધો હતો. ગણેશ ઉત્સવ અનુલક્ષીને અંકલેશ્વર ઓમકાર એકસોટીકા દ્વારા સિદ્ધિ વિનાયક મંદિરના ઉપક્રમે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુપ્રસિદ્ધ ભજનિક તેમજ આર્ટ ઓફ લિવિંગ માં જોડાયેલ ગીતાંજલી રાય દ્વારા પ્રથમ ગણેશવંદના કરી હતી. જેમાં ગણેશના ભજનોની રમઝટ જામી હતી. પ્રસંગે ઓમકાર ગ્રુપના હસમુખ પટેલ તેમજ અલ્કેશ શાહ ગીતાંજલી રાયનું પુષ્પગુચ્છ અને મોમેન્ટમ આપી સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો