તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

22 જેટલા શિક્ષકોનું સન્માન કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર |અંકલેશ્વર સ્થિત રોટરી ઇનર વહીલ ક્લબ દ્વારા અંકલેશ્વર તાલુકાની જુદી-જુદી સરકારી શાળામાં બાળકો અભ્યાસ કરાવતા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. બાળકોમાં ઉત્તમ શિક્ષણ અને જીવન ધડતરના પાયાનું સિંચનક કરી એક આદર્શ નાગરિક બનાવાના ઉદ્દેશય સાથે કરી ભણતર સાથે સંસ્કારનું સિંચન કરવા બાદલ 22 જેટલા પ્રાથમિક શિક્ષકોને નેશન બિલ્ડર એવોર્ડ દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રોટરી ડીસ્ટ્રીક 3060 ના સેક્રેટરી મીરાબેન પંજવાનીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. સંસ્થાના પ્રમુખ અંજુબેન કાલરા તેમજ તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો