શેર બ્રોકર સંચાલકો સામે ચેક રીટર્ન મુદ્દેે કોર્ટનંુ સમન્સ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરનારેલવે સ્ટેશન વિસ્તારમાં ઇલેક્ટ્રોનીક્સ સામગ્રીનો શો રૂમ ધરાવતા વેપારી માંગીલાલ રાવલની ફરિયાદ મુજબ જીનલ ઇન્વેસ્ટમેન્ટના સંચાલકો નરેન્દ્ર ગુમાન મોદી તેમની પત્ની પુત્રએ માંગીલાલ રાવલ પાસે અગાઉ રૂા.93 લાખ ઉછીના લીધી હતી. તેની સામે તેઓએ આપેલા ચેક વખતો વખત તેમના ખાતામાં પુરતું બેલેન્સ હોવાથી રીટર્ન થયા હતા. માંગીલાલ રાવલે પોતાના વકીલ મારફતે ઝીનલ ઇન્વેસ્ટમેન્ટના સંચાલકો સામે અંકલેશ્વર કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટ સમન્સ કાઢવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...