• Gujarati News
  • ડૉ. સુકેતસિંગની કારની ટક્કરે બાળકીનું મોત : ટોળાની તોડફોડ

ડૉ. સુકેતસિંગની કારની ટક્કરે બાળકીનું મોત : ટોળાની તોડફોડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર } જંબુસર } વાિલયા

ફરાર તબીબની શોધખોળ કરાઇ રહી છે

^મારુતીધામસોસાયટીમાં તબીબની કારની ટક્કરે દોઢ વર્ષીય બાળાનું મોત નીપજ્યું છે. બાબતે તપાસ ચાલુ છે. ફરાર તબીબની શોધખોળ ચાલુ છે. >એસ.ડી.ગામીત,પો,સ.ઇ,અંકલેશ્વર જીઆઇડીસી

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

^મારીદીકરી સવારે ઘર આંગણે રમી રહી હતી ત્યારે તબીબ સુકેતસિંગે મારી દીકરીને ટક્કર મારતા ગંભીર ઈજા પહોંચી હતી. બાબતે પોલીસ ફરિયાદ કરી છે. >રામેન્દ્રસિંગ સિંગ,મૃતબાળકીના પિતા

ઉશ્કેરાટ|સારગપુરમાં હિટ એન્ડ રનના બનાવથી ઉશ્કેરાયેલા ટોળાએ ગાડી તોડી - ક્લિનિક પર હલ્લો બોલાવ્યો