તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોસમડી ગામે સાત રહીશોએ આત્મવિલોપનની ચીમકી આપી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કોસમડી ગામની હદમાં સર્વે નં. 608 અંતર્ગત આવેલ જમીનમાં શ્રીજી ગૃહ નિર્માણ યોજના આવેલી છે. જમીનમાં ખોડાભાઈ પાટણવાડીયા, કિશન પાટણવાડીયા, અરવિંદ પાટણવાડીયા, વિરમ વસાવા, ભરત ઠાકોર, રવિશંકર યાદવ અને ઉર્મિલા જીતેન્દ્ર વસાવ 2009-10 થી મકાનો બનાવી વસવાટ કરી રહ્યા છે.

અટકાયતી પગલાં ભરાયાં છે

^કોસમડીગામના સાત લોકોએ ગૃહમંત્રાલયમાં આત્મવિલોપનની મંજૂરી માંગી છે. ગૃહમંત્રાલયની સુચના મુજબ તમામ લોકો સામે અટકાયતી પગલાં ભરી તેમના નિવેદન લેવાયાં છે.>આર. કેધુળીયા, પી.આઈ.જીઆઇડીસી પોલીસ મથક

જીઆઇડીસી પોલીસે તમામ લોકો સામે અટકાયતી પગલાં ભર્યા

ભાજપના આગેવાન અને બિલ્ડર રામુ ભરવાડ અને પુત્ર સામે આક્ષેપ થયો

અન્ય સમાચારો પણ છે...