તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ પ્રમુખની વરણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરઉદ્યોગ મંડળની શુક્રવારના રોજ મળેલી મેનેજીંગ કમિટીની બેઠકમાં આગામી વર્ષ માટે એઆઈએના પ્રમુખ તરીકે પૂર્વ સેક્રેટરી મહેશ પટેલની વરણી કરવામાં આવી છે. તેમજ ઉપપ્રમુખ તરીકે જશુ ચૌધરી અને ઇકબાલ નાથાણી, જનરલ સેક્રેટરી જયેશ પટેલ, ટ્રેઝરર તરીકે નટુભાઈ પટેલ અને જોઈન્ટ સેક્રેટરી તરીકે અમુલક પટેલને જયંતિભાઈ ડોબરીયાની પસંદગી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...