મિલ્ક ડે ઉજવાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર સ્થિતશ્રવણ વિદ્યાભવન ખાતે પૂર્વ પ્રાથમિક વિભાગના નાના ભુલકાંઓમાં દૂધનું મહત્વ સમજે તે હેતુસર નેશનલ મિલ્ક ડેની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ ટ્રસ્ટના પ્રમુખ કિશોર સુરતીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.આ પ્રસંગે દૂધમાંથી બનતી વિવિધ બનાવટો સહીત વિવિધ વસ્તુઓનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.