સ્વામી નારાયણ ગુરુકુલ વિદ્યાલયનું 12 સાયન્સમાં 100% પરિણામ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર |અંકલેશ્વર જી.આઈ.ડી.સી. માં આવેલી સ્વામીનારાયણ સેવા નિકેતન સંચાલિત સ્વામી નારાયણ ગુરુકુલ વિદ્યાલયએ અંકલેશ્વર માં 100 ટકા પરિણામ મેળવવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. જે પરિણામ મેળવવા બદલ દરેક વિદ્યાર્થીઓને ગુરુકુલના પ્રેરણા સ્ત્રોત પરમ સદગુરુ સ્વામી નારાયણ સ્વરૂપજી અને સંસ્થાપક સ્વામીજી કૃષ્ણ સ્વરૂપ શાસ્ત્રીજી સ્વામી અને જય સ્વરૂપ સ્વામીજી, શાળાના ટ્રસ્ટી કિશોર પાનસુરીયા તથા ઉ.મા.ના ઇ.આચાર્ય સ્નેહલસિંહ વાંસીયાએ છાત્રોને અભિનંદન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...