તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • અંકલેશ્વર |શ્રવણ વિદ્યાભવન દ્વારા શાળા પૂર્વ પ્રથામિક વિભાગના નર્સરી, શિશુ

અંકલેશ્વર |શ્રવણ વિદ્યાભવન દ્વારા શાળા પૂર્વ પ્રથામિક વિભાગના નર્સરી, શિશુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર |શ્રવણ વિદ્યાભવન દ્વારા શાળા પૂર્વ પ્રથામિક વિભાગના નર્સરી, શિશુ 1 અને 2 ના નાના ભૂલકાઓમાં સમૂહ ભાવના કેળવાય હરીમળી અન્ય વિદ્યાર્થીઓ સાથે રહે તેમજ બંધુત્વની ભાવના કેળવા ટૂંકા પ્રવાસ અને સમૂહ ભોજન આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને હાંસોટ રોડ ખાતે આવેલ પુરષોત્તમ બાગ ખાતે લઇ જવામાં આવ્યા હતા ત્યાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં.

અંકલેશ્વરની શાળામાં ભુલકાઓ માટે સમુહ ભોજન

અન્ય સમાચારો પણ છે...