તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • અંકલેશ્વર |અંકલેશ્વરના મહાવીર નગર ખાતેથી ટ્રિટકેટ પ્રજાતિના સર્પને ઝડપી પાડ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર |અંકલેશ્વરના મહાવીર નગર ખાતેથી ટ્રિટકેટ પ્રજાતિના સર્પને ઝડપી પાડ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર |અંકલેશ્વરના મહાવીર નગર ખાતેથી ટ્રિટકેટ પ્રજાતિના સર્પને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા સર્પને બાદમાં સલામત સ્થળે છોડી મુકવામાં આવ્યો હતો.જીવદયા પ્રેમી તરુણ પટેલએ ઘટનાસ્થળે પહોંચીને મકાન માંથી બિનઝેરી એવા કોમન ટ્રિટકેટ સર્પને ઝડપી પાડી સુરક્ષિત સ્થળે મુક્ત કર્યો હતો. ચોમાસાની શરૂઆત થતાંની સાથે અંકલેશ્વર તથા આસપાસના વિસ્તારમાં સર્પનું રહેણાંક વિસ્તારમાં પ્રયાણ કરી રહયાં હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે.

અંકલેશ્વરના મહાવીર નગર ખાતે કોમન ટ્રિટકેટ સર્પ ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો