તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • અંકલેશ્વર |નવા બોરભાઠાની તક્ષશિલા વિદ્યાલય ખાતે પૂર્વ પાથમિક વિભાગમાં ગૌરીવ્રતની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર |નવા બોરભાઠાની તક્ષશિલા વિદ્યાલય ખાતે પૂર્વ પાથમિક વિભાગમાં ગૌરીવ્રતની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર |નવા બોરભાઠાની તક્ષશિલા વિદ્યાલય ખાતે પૂર્વ પાથમિક વિભાગમાં ગૌરીવ્રતની ઉજવણી આયોજન કરવામાં આવ્યું હતું.નાના ભૂલકાઓ માટે ફેન્સી ડ્રેસ કોમ્પીટીશન યોજવામાં આવી હતી જેમાં ભૂલકાઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ત્રણ આવનર બાળકોને ઇનામ પણ આપવામાં આવ્યા હતા. પ્રસંગે શાળા પ્રમુખ ગુમાનભાઈ પટેલ, ચેરમેન વિમલ પાઠક, વહીવટદાર રસીલાબેન કુંભાણી, શાળા આચાર્ય જસંવતભાઈ પરમાર તેમજ બેનાબેન પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

નવા બોરભાઠાની તક્ષશીલા વિદ્યાલયમાં ગૌરીવ્રતની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો