કારની ટક્કરે યુવાનને ગંભીર ઇજા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાલિયા |મૌઝાના બસ સ્ટેશન ફળિયામાં રહેતો પ્રિયંત વસાવા નેત્રંગના ધોરીમાર્ગ પરથી આવતો હતો. તે વેળા મારુત્તિ વેગન કારના ચાલકે ટક્કર મારી ઇજા પહોચાડી નાસી છુટ્યો હતો. કારને આગળના રસ્તેથી પકડી પડાઈ હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે નેત્રંગ હોસ્પિટલે લઇ ગયા હતાં. ત્યાથી વધુ સારવાર માટે અંકલેશ્વરની હોસ્પિટલે ખસેડાયો હતો.