• Gujarati News
  • સુરવાડી ફાટક ઓવરબ્રિજ

સુરવાડી ફાટક ઓવરબ્રિજ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરવાડી ફાટક ઓવરબ્રિજ

{સમસ્યા : અંકલેશ્વરશહેરના પ્રવેશદ્વાર સમાન સુરવાડી ફાટક ખાતે ઓવરબ્રિજની સગવડ નહિ હોવાથી દૈનિક 10 હજાર કરતાં વાહનચાલકોને ટ્રેનો પસાર થયા ત્યારે ઉભા રહેવું પડે છે. ફાટકના સ્થાને ફલાયઓવરનું નિર્માણ કરી વાહનચાલકોને સમસ્યામાંથી મુકતિ આપવાનો પ્રયાસ થઇ રહયો છે.

{કામગીરી કયાં પહોંચી : સુરવાડીફાટક ખાતે ફલાયઓવરના નિર્માણ માટે રાજય સરકાર તથા રેલવેતંત્ર તરફથી કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે પરંતુ ફલાયઓવરનો લેન્ડિંગ પોઇન્ટ મળતો નહિ હોવાથી કામગીરી અટકી પડી છે.

{રેલવેએ શું ખાતરી આપી : સુરવાડીફાટક ખાતે સર્વે કરીને ટુંક સમયમાં ડીઝાઇન તૈયાર કરાશે