તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • ઝગડીયા |અંકલેશ્વર ખાતે લાયન્સ સ્કુલ માં યોજાયેલ અેસવીએસ સંકુલ ગણિત વિજ્ઞાન

ઝગડીયા |અંકલેશ્વર ખાતે લાયન્સ સ્કુલ માં યોજાયેલ અેસવીએસ સંકુલ ગણિત-વિજ્ઞાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝગડીયા |અંકલેશ્વર ખાતે લાયન્સ સ્કુલ માં યોજાયેલ અેસવીએસ સંકુલ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૬ માં વિભાગ-૫ માં ખાઘ ઉત્પાદન અને સુરક્ષા માટે નવીનીકરણ તેમજ રોજીદા જીવનમાં ગણિતનુ મહત્વ વિભાગમાં રજુ થયેલ કૃતિ બારકોડ રીડીંગ માં ગણિત નુ મહત્વ માઘ્યમિક વિભાગમાં દિવાન ધનજી શાળા શાળાની કૃતિ શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી પામેલ છે. જેમાં ભાગ લેનાર વિઘાર્થીઓ જય મહેશચંદ્ર પુરોહીત તથા વિંજલ પટેલ હતાં. તેઓના માર્ગદશક શશીન શાહ હતાં.

ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં શાળાની કૃતિની પસંદગી

અન્ય સમાચારો પણ છે...