તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરના સેંગપુરમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેંગપુર ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જલ્પા વટાણાવાલા, તાલુકા ઈન નાયબ કાર્યપાલક ઈજનેર એમ.જી પટેલ, સીઆરસીસી ચંદ્રકાન્તભાઈ, સરપંચ વિજયસિંહ સોલંકી, તાલુકા પંચાયત સભ્ય શકુબેન, શાળાના એચ.ટી.એ.ટી આચાર્ય હિતેન્દ્રસિંહ રાજ, તેમજ એસએમસી સભ્યો અને શિક્ષકો તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતાં.

ધોરણ 1 માં 50 જેટલા વિદ્યાર્થીઓઓને કીટ આપી શાળા પ્રવેશ ઉપસ્થિત મહેમાનો આપ્યો હતો. આંગણવાડી બાળકોને પણ રમકડાં આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ગત ચૂંટણીમાં ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા મતદાર જાગૃતિ માટેની ચિત્ર સ્પર્ધામાં દેશ અને રાજ્ય પ્રથમ આવનાર શાળા પૂર્વ વિદ્યાર્થીની આયુષી પંચાલની પ્રસંગે વિશેષ સન્માન કરાવામાં આવ્યું હતું.

પૂર્વ છાત્રા આયુષી પંચાલનું સન્માન કરાયું

50 બાળકોનો વાજતે-ગાજતે શાળા પ્રવેશ

અન્ય સમાચારો પણ છે...