અંકલેશ્વરના પેપર વિતરકનું અવસાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર |અંકલેશ્વર શહેરમાં ૪૦ વર્ષથી પેપરના વિતરક તરીકે કાર્ય કરતાં મનુભાઇ ઉર્ફે અમયદાસ પટેલનું બિમારીના કારણે અવસાન થયું છે. શુક્રવારે તેમને અંતિમ શ્વાસ લીધો હતો. તેમની અંતિમ યાત્રા તેમના નવા બોરભાઠા સ્થિત નિવાસ સ્થાનેથી નીકળી હતસે શાંતિ ધામ સ્મશાન ખાતે કરવામાં આવી હતી. અંતિમ યાત્રામાં અખબારી એજન્ટો તથા વિતરકો જોડાયાં હતાં. મનુભાઇ તેમની પત્ની, બે પૂત્રી તથા પૂત્રને વિલાપ કરતાં છોડી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...