તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્વારકા ખાતે દર્શન કરી પરત ફરી રહયાં હતાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેત્રંગ નજીક કાર ઝાડ સાથે અથડાતાં બે વેપારીઓને ઇજા

વાલીયાઅંકલેશ્વર ધોરીમાર્ગ પર નેત્રંગના વેપારીની ઈકો સ્પોર્ટ કારને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા કારના ચાલકનો સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા રોડની સાઇડે ઝાડ સાથે અથડાય હતી.અકસ્માત એટલો ગંભીર થયેલ હતો કે તેમાં સવારને બચવું મુશ્કેલ હતું.

પરંતુ બંને ભાઈને ઇજાઓ થયેલ લોકો આવી જતાં બચાવ કામગીરીમાં લાગી જતાં તાત્કાલિક અંકલેશ્વર ખાતે લઈ જતાં સારવાર શરૂ થઈ ગઈ હતી.

નેત્રંગના કનૈયાલાલ જગજીવનદાસ ગાંધી અને તેના નાના ભાઈ ચંદ્રકાંતભાઈ ગાંધી તેમની ફોર્ડ ઈકો સ્પોર્ટ કાર લઈ દ્વારકા દર્શન અને જરૂરી કામે ગયા હતા.દર્શન અને કામકાજ પૂરું કરી પરત નેત્રંગ આવતા હતા તે અરસામાં કોંઢ ગુજરાત ગાર્ડિયન કંપનીની કોલોની આગળ રસ્તે સામેથી આવતા કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા ડ્રાઇવરે કાબૂ ગુમાવી દેતા કાર ઝાડ સાથે અથડાય હતી. અકસ્માતમાં બંને ભાઈ ફસાઈ ગયા હતા તેને લોકોએ બહાર કાઢી સારવાર માટે રવાના કરતાં ત્યાંથી વડોદરા ખાતે વધુ ઇજાઓને પગલે રીફર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો