તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરમાં સ્નેહ સમારંભ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરનાગડખોલ ગામ ખાતે ઉત્તર ભારતીય સમાજ અને ભાજપ કાર્યકરો માટે હોળી સ્નેહ મિલન સમારોહ યોજવા આવ્યો હતો પ્રસંગે રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, પ્રદેશ ભાજપ મહામંત્રી ભારતસિંહ પરમાર,ધારાસભ્ય દુષ્યંત પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ભરત પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ડૉ. નિતીન્દ્રસિંહ દેવધારા તેમજ ઉત્તર ભારતીય સમાજ ભાજપ અગ્રણીઓ હાજર રહયાં હતાં. લોકોએ એકબીજાને હોળી પર્વની શુભેચ્છા આપી ચાર રાજયોમાં ભાજપના વિજયની વધાવી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો