તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવા હરિપુરા ખાતે પણ કાર્યક્રમ યોજાયો

સજોદ ગામમાં ભાજપે વિજયોત્સવ મનાવ્યો

અંકલેશ્વરતાલુકાના સજોદ ખાતે ભાજપના કાર્યકરોએ વિજયોત્સવની ઉજવણીના ભાગરૂપે ફટાકડા ફોડયાં હતાં. ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજયોમાં ભાજપની સરકાર બનતાં શનિવારે સમગ્ર રાજયમાં ઉજવણી કરવામાં આવી હતી.

હાલમાં યોજવામાં આવેલ પાંચ રાજ્યો ચૂંટણી ચાર રાજ્યોમાં બીજેપી સરકાર સ્થપાતા દેશ ભરમાં શહેર તેમજ ગામડાઓમાં ઉજવણી કરાઇ રહી છે. દેશમાં ભાજપની જીત વધવા યોજવામાં આવી રહેલા વિજયોત્સવ અંતર્ગત અંકલેશ્વર તાલુકા સજોદ અને હરિપુરા ગામ પાટીયા ખાતે વિજય ઉત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં સજોદ ગામ પૂર્વ સરપંચ નવનીત આહીર, નવા હરિપુરા ગામના સરપંચ સંકેત પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ભરત પટેલ, જિલ્લા વિરોધ પક્ષ નેતા મગન વસાવા તેમજ કાર્યકરો ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી વિજયોત્સવ મનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો