તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરમાંથી ટવેરા કાર ઉઠાંતરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરજી.આઈ.ડી.સી વિસ્તારમાં પ્લોટ નંબર 2/1910 પર આવેલી અતિક બેકરીના માલિક નિઝામુદ્દીન સિદ્દીકીએ પોતાની ટવેરા ગાડીને પાર્ક કરી હતી. જેને વાહન ચોર ટોળકી નિશાન બનાવતા ચોરી કરી ફરાર થઇ ગઈ હતી. નિઝામુદ્દીન સિદ્દીકી ગાડી શોધખોળ કરવા છતાં નહિ મળી આવતા અંતે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 6 લાખ રૂપિયાની ટવેરા ગાડીની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ જે.બી.ડોડીયા આરંભી હતી. ચોરીની ઘટનાના પગલે લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો