તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • અંકલેશ્વર |ભરકોદ્રા ગામના યુવાનો દ્વારા ઉરી આતંકવાદી હુમલા માં શહીદ

અંકલેશ્વર |ભરકોદ્રા ગામના યુવાનો દ્વારા ઉરી આતંકવાદી હુમલા માં શહીદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર |ભરકોદ્રા ગામના યુવાનો દ્વારા ઉરી આતંકવાદી હુમલા માં શહીદ થયેલા દેશના 18 જવાનો ને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગામના યુવાનો દેશની પ્રતિકૃતિ બનાવી તેના કેન્ડલ પ્રગટાવી અનોખી રીતે શ્રદ્ધાંજલી અર્પી હતી. ઉરી ખાતે થયેલ આતંકવાદી હુમલા અન્ય જવાનો ઘાયલ થયાં હતાં. ગામના શિવમંદિર ખાતે શહીદોની છબી પર પુષ્પાંજલી અર્પી હતી તેમજ છબી આગળ ફૂલો અને કેન્ડલ વડે ભારત દેશની પ્રતિકૃતિ બનાવી તેને પ્રગટાવી હતી અને મૌન પાડી શહીદો શ્રદ્ધાંજલી અર્પી હતી.

ભરકોદ્રા ગામના યુવાનો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલી અર્પી

અન્ય સમાચારો પણ છે...