તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • અંકલેશ્વર |અંકલેશ્વર નગરપાલિકા પાછળ આવેલ હોટલ શેરે પંજાબ માં ગત

અંકલેશ્વર |અંકલેશ્વર નગરપાલિકા પાછળ આવેલ હોટલ શેરે પંજાબ માં ગત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર |અંકલેશ્વર નગરપાલિકા પાછળ આવેલ હોટલ શેરે પંજાબ માં ગત તારીખ 27 મી ના રોજ 21 વર્ષીય મોહનભાઈ પ્રાઈમસ ચાલુ કરી કામ કરી રહ્યાં હતાં. તે દરમિયાન અચાનક પ્રાઈમસ ફાટતા તેવો ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેમને સારવાર અર્થે જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેનું બીજા દિવસે સારવાર અર્થે મોત થયું હતું. અંગે તેમના પિતા સુદેશકુમાર ચુનીલાલ રાજપૂત દ્વારા શહેર પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે.

અંકલેશ્વરમાં સ્ટવ ફાટતા હોટલ માલિકના પુત્ર દાઝી જતા મોત

અન્ય સમાચારો પણ છે...