તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંકલેશ્વરમાં યુથ કોંગ્રેસ કાળા વાવટા ફરકાવશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રીટીકલઝોન માં સમાવેશ છતાં ખુલ્લે આમ પ્રદુષણ ફેલાવામાં આવી રહ્યું છે. તેમ છતાં આવા ઉદ્યોગો સામે પગલાં ભરવાના બદલે સ્નેહમિલન યોજી સરકાર ઉદ્યોગકારો પ્રત્યેનો પ્રેમ ફરી છલકાયો છે. એટલુંજ નહિ નોટબંધી ના કારણે આમ આદમી પીસાઈ રહ્યો છે. ઉદ્યોગકરો નોટીફાઈડ ટેક્સ હોય કે અન્ય કોઈપણ ટેક્સ હોય તેમાં સરકાર દ્વારા 500 અને 1000 ની નોટ લેવાની સ્વીકૃતિ આપી સરકાર દ્વારા કાળા નાણાં ખુલ્લેઆમ સફેદ કરી રહ્યા છે. સરકાર ઉદ્યોગકારોની છેતે નીતિ છતી થઇ છે જે માટે યુથ કોંગ્રેસ શનિવારે કાળા વાવટા દેખાડી કાર્યક્રમનો વિરોધ કરશે તેમ યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...