તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • અંકલેશ્વર |રોટરી ઇ કલબ અને રોટ્રેકટ કલબ ઓફ અંકલેશ્વર દ્વારા 50માં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર |રોટરી ઇ-કલબ અને રોટ્રેકટ કલબ ઓફ અંકલેશ્વર દ્વારા 50માં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર |રોટરી ઇ-કલબ અને રોટ્રેકટ કલબ ઓફ અંકલેશ્વર દ્વારા 50માં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી વાલીયા તાલુકાના વટારિયા ગામની પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી. પ્રસંગે બન્ને કલબના પ્રમુખ ધર્મેશભાઇ પટેલ, તીર્થ વાછાણી, તંત્રી હમઝા શેખ,સંયોજક દિપીકા શાહ તથા અન્ય સભ્યો દ્વારા શાળાના 250 જેટલા વિધાર્થીઓને નોટબૂક, પેન્સિલ, રબર અને સંચાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને વિધાર્થીઓને પોતાનો અભ્યાસ ધોરણ-10 સુધી પૂર્ણ કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

અંકલેશ્વરમાં રોટરી ઇ-કલબ દ્વારા સાક્ષરતા દિવસની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો