તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • અંકલેશ્વર |એસ.વી.ઈ.એમ ગુજરાતી માધ્યમ સ્કૂલ ખાતે ગણેશ ઉત્સવનું એક અનોખું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર |એસ.વી.ઈ.એમ ગુજરાતી માધ્યમ સ્કૂલ ખાતે ગણેશ ઉત્સવનું એક અનોખું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર |એસ.વી.ઈ.એમ ગુજરાતી માધ્યમ સ્કૂલ ખાતે ગણેશ ઉત્સવનું એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાનમાં શનિવારના રોજ સવારે ભગવાન સત્યનારાયણની કથા અને મહા આરતી અને અન્નકૂટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે ટ્રસ્ટ માં મંડળના પ્રમુખ ભુપેદ્રભાઈ શાહ, ઉપ પ્રમુખ કિશોરભાઈ સુરતી, મંત્રી મહેંદ્રભાઈ પંચાલ તેમજ શાળા આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા ઉપસ્થિત રહી વિવિધ ધાર્મિક કાર્યકરોનો ઉત્સાહ ભેર લાભ લીધો હતો.

એસ.વી.ઈ.એમ ખાતે ગણેશ ઉત્સવ અનુલક્ષી કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો