તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરમાં પાલિકાના કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માંગ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુપ્રીમકોર્ટ અને ગ્રીન ટ્રીબ્યુનલ કોર્ટ આવેલા ચુકાદા આધારે અંકલેશ્વરમાં કચરાનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવે તેમજ પ્લાસ્ટિક વપરાશ પર પણ નિયમ અનુસાર રોક લગાવા માગ કરી હતી.

પ્રકૃતિ સુરક્ષા મંડળ અંકલેશ્વર ના પ્રમુખ સલીમ પટેલ દ્વારા અંકલેશ્વર નગરપાલિકા ને હાલમાં 22 મી ફેબ્રુઆરીના રોજ સુપ્રીમ કોર્ટ ના હુકમ અને ગ્રીન ટ્રીબ્યુનલ કોર્ટ દ્વારા જાહેર માં કચરો બાળવા પ્રતિબંધના હુકમ આધારે અંકલેશ્વર પાલિકા આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (.એસ.ટી.પી) લાગવી ટ્રીટમેન્ટ કાર્ય પછી સ્ટ્રોમ વોટર તેમજ પ્રદુષિત પાણીનો નિકાલ કરાવામાં આવે તેવી માગ કરી હતી.

પાલિકા વિસ્તારનો નીકળતો કચરો જે આંબોલી રોડ સુકાવલી સાઈડ પર બાળી નિકાલ કરવા આવે છે ...અનુસંધાન પાના નં.2

સુપ્રીમ-ગ્રીન ટ્રીબ્યુનલ કોર્ટ ચુકાદાનું પાલન જરૂરી

પ્રકૃતિ સુરક્ષા મંડળે સીઓને આવેદનપત્ર આપ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો