નેત્રંગ - અંકલેશ્વરને જોડતા માર્ગ પર ગાબડાથી હાલાકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેત્રંગથીવાલિયા થઇ અંકલેશ્વરને જોડતા 45 કિ.મી. સુધીના રસ્તા પર ગાબડા પડી જતાં વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.

નેત્રંગ- અંક્લેશ્વર માર્ગ પર પ્રથમ વરસાદમાં ડામર ધોવાય જતાં 15 દિવસ પહેલા રીપેરિંગ કરાયેલા માર્ગ પર ગાબડાં પડી ગયા છે. નેત્રંગથી અંકલેશ્વર વચ્ચેના રોડ પર પડેલા ખાડાથી સમય વેડફાય છે. મોદલીયા, પઠાર, હરીપરા, રૂપનગર, વાગલખોડ, સિદ્ધેશ્વર મંદિર પહેલા નાળાના પુલમાં મોટી તિરાડ પડી ગઈ છે. જેથી બાઇક સવારોને તકલીફ પડી રહી છે.

ખરાબ રસ્તાથી108ને પણ મુશ્કેલી

મુસાફરો, ચાલકોને ત્રાસ વેઠવાનો વારો

અન્ય સમાચારો પણ છે...