તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરમાં ભાજપે વોર્ડ વાઇઝ વિજયોત્સવ મનાવ્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશનાચાર રાજયોમાં ભાજપની સરકારની રચના થતાં શનિવારે અંકલેશ્વરમાં વોર્ડવાઇઝ વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. દરેક વોર્ડમાં કાર્યકરોએ ફટાકડા ફોડયાં હતાં અને મિઠાઇ વહેંચી હતી.

અંકલેશ્વર ખાતે વોર્ડ 6 માં શાસક પક્ષના નેતા જનક શાહ, ડિસ્પેન્સરી કમિટી ચેરમેન દક્ષાબેન સુરતી, ચેતનભાઈ ગોળવાલા, ડાહ્યીબેન રાણા, યુવા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા, હરીશ પુષ્કર્ણા, તેમજ સાથી કાર્યકરો ચૌટાબજાર હનુમાનજી મંદિર ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી. વોર્ડ 1 માં નિલેશભાઈ પટેલ અને ઉપ પ્રમુખ કલ્પેશ મોદી, વોર્ડ 3 માં પાલિકા પ્રમુખ મીનાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, વોર્ડ 1 માં પ્રદીપ પટેલ, વોર્ડ 7 માં સુધીર ગુપ્તા, ચંપાબેન વસાવા, ધર્મેશ મકવાણા, કમળાબેન પટેલ તેમજ સભ્યો હાજર રહયાં હતાં.

ફટાકડા ફોડવા સાતે મીઠાઇ વહેંચવામાં આવી

આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહયાં હતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો