તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • અંકલેશ્વર |અંકલેશ્વર શહેરના આંબાવાડી વિસ્તારના 150 થી વધુ રહીશોએ ઉરી

અંકલેશ્વર |અંકલેશ્વર શહેરના આંબાવાડી વિસ્તારના 150 થી વધુ રહીશોએ ઉરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર |અંકલેશ્વર શહેરના આંબાવાડી વિસ્તારના 150 થી વધુ રહીશોએ ઉરી ખાતે થયેલાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રહિશો દ્વારા શહિદોની યાદમાં કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. આંબાવાડીથી નીકળી રેલી ચૌટાબજાર થઇ ત્રણ રસ્તા સર્કલ ખાતે પહોંચી હતી. જ્યાં શહીદો અમર રહો ના નારા સાથે લોકો શહીદોના બેનર સમક્ષ કેન્ડલ મૂકી 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલી આપી હતી. ઉરીમાં બનેલીઘટનાના પગલે લોકોમા઼ ભારે ઉત્સાહ વર્તાઇ રહ્યો છે.

આંબાવાડી ખાતે શહિદોને કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાજલી

અન્ય સમાચારો પણ છે...