તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • અંકલેશ્વર |કેશવ પાર્ક સ્થિત શ્રવણ વિદ્યાભવન ખાતે પૂર્વ પ્રાથમિક વિભાગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર |કેશવ પાર્ક સ્થિત શ્રવણ વિદ્યાભવન ખાતે પૂર્વ પ્રાથમિક વિભાગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વર |કેશવ પાર્ક સ્થિત શ્રવણ વિદ્યાભવન ખાતે પૂર્વ પ્રાથમિક વિભાગ દ્વારા તિરંગા ડેની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નાગરપ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાના શિક્ષક નમ્રતાબેન બારૈયા ઉપસ્થિત રહ્યા હતા. બાળકો તિરંગાના ત્રણ રંગોના પરિધાન પહેરી તેમજ રંગોના વિવિધ રમકડાં તેમજ સાધનો લઇ આવ્યા હતા. શાળા પ્રમુખ કિશોર સુરતી,આચાર્ય દીપિકાબેન મોદી સહિતના સ્ટાફે હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યાં હતાં. આમ કાર્યક્રમમાં મોટી સંખ્યાં લોકો હાજર રહ્યા હતાં.

કેશવ પાર્કની શ્રવણ વિદ્યાભવનમાં તિરંગાની ઉજવણી કરવામાં આવી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો