તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રત્નેશ્વર મહાદેવ મંદિર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વણિક શેઠને સ્વપ્ન આવ્યાં બાદ

જમીનમાંથી શિવલિંગ મળ્યું હતું

{શ્રાવણ માસનાતમામ સોમવારે અહીં મેળો યોજવામાં આવે છે। પરંતુ છેલ્લા 15 વર્ષ થી ધીરે ધીરે મેળા લોકો આવાગમન ધટતા હવે મેળો લૂપ થઇ રહ્યો છે. આજે ગણી ગાંથી દુકાનો અને ચકડોલ આવે છે. લોકો રસ ઓછો જોવા મળે છે. મંદિર ભગવાન શિવના દર્શન અને પૂજન ની લોકો ની મનોકામના પૂર્ણ થતી હોવાની વાયકા ચાલી આવે છે.

400

વર્ષજુનું મંદિર

મંદિરનું મહાત્મય કેમ : જમીનમાંથી કિંમતી રત્નો નીકળ્યા હતા

હાલની મંદિરની સ્થિતિ શું?

મંદિરનીસ્થાપના 400 વર્ષ પૂર્વે કરવામાં આવી હતી જે મંદિર 12 વર્ષ પૂર્વે જર્જરિત થઇ જતા સરકારના વિવિધ પ્રતિનિધિઓ અને દાતાઓની મદદ થી મંદિરનો પુનઃ જીણોદ્ધાર કરવામાં આવ્યો હતો.

વિશેષતા

300થી 400 વર્ષ પૂર્વે અહીં રહેતા એક વણિક શેઠને સ્વપના શિવલિંગ જમીનમાં હોવાનો આભાસ સાથે સ્વપ્ન આવતા જેમ ખોદકામ કરતાં શિવલિંગ મળી આવ્યું હતું. અહીં મંદિર સ્થપાના કરી હતી.

અંકલેશ્વર ખાતે આવેલું પૌરાણિક મંદિર

400 વર્ષ પૂર્વે રહેતા વાલિક શેઠના સ્વપ્ન માં જમીનમાં શિવલિંગ હોવાનો આભાસ સાથે સ્વપ્ન આવ્યું હતું। જે આધારે ખોદકામ કરતા જમીન શિવલિંગ મળી આવ્યું હતું. જે મળતા વણિક શેઠે મંદિર બનાવાનો નીર્ધાર કરી મંદિર બનાવા માટે કવાયત હાથ ધરી પાયા માટે ખોદકામ કરતા અંદર થી વિવિધ કિંમતી રત્નો મળી આવ્યા હતા. જેન લઇ સ્થાપના બાદ શિવલિંગને રત્નેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે. આજે પણ મંદિર આજુ બાજુ જૂની હવેલીઓન સ્ટ્રક્ચર આવેલા છે જે મંદિર પૌરાણિક અને ઐતહાસિક ગાથા રજુ કરે છે. તો મંદિર ભગવાન શિવના દર્શન અને પૂજન ની લોકો ની મનોકામના પૂર્ણ થતી હોવાની વાયકા ચાલી આવે છે.

મંદિર ખાતે શ્રાવણ માસ પ્રતિ સોમવારે મેળા યોજાતા હતાં

^ વણિક શેઠ દ્વારા નિર્મિત રત્નેશ્વર મહાદેવ મંદિર અંદાજિત 400 વર્ષ જૂનું હોવાનું વડીલો કહી રહ્યા છે. મંદિરના બહુ અસ્પષ્ટ ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે. મંદિર મહત્વ ઘણું છે. મંદિર ખાતે શ્રાવણ માસ પ્રતિ સોમવારે મેળા યોજાતા હતા જે આજે ધીરે ધીરે લૂપ થઇ રહ્યા છે. >પ્રકાશભાઈ મહારાજ,મંદિરનાપૂજારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો